gu_tn/rom/02/10.md

632 B

But praise, honor, and peace will come to everyone

પરંતુ ઈશ્વર પ્રશંસા, સન્માન અને શાંતિ આપશે

practices good

જે સારું છે તે સતત કરે છે

to the Jew first, and also to the Greek

ઈશ્વર પ્રથમ યહૂદી લોકોને બદલો આપશે, અને પછી જેઓ યહૂદી લોકો નથી તેઓને

first

તમે રોમન 2:9 માં જે રીતે અનુવાદ કર્યું તે જ રીતે આ કરો.