gu_tn/rom/02/09.md

1.4 KiB

tribulation and distress on

અહીં “ભારે દુ:ખ” અને “તકલીફ” શબ્દોનો મૂળ અર્થ સામાન્ય રીતે સમાન છે અને ઈશ્વરની શિક્ષા કેવી હશે તે પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: “ભયાનક શિક્ષાઓ થશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

on every human soul

અહીં, પાઉલ “આત્મા” શબ્દનો ઉપયોગ રૂઢિપ્રયોગ તરીકે સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: “દરેક વ્યક્તિ ઉપર” (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

has practiced evil

સતત દુષ્ટ બાબતો કરી છે

to the Jew first, and also to the Greek

ઈશ્વર પ્રથમ યહૂદી લોકોનો ન્યાય કરશે, અને પછી જેઓ યહૂદી લોકો નથી તેઓનો

first

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) “પ્રથમ સમયના ક્રમમાં” અથવા 2) “ચોક્કસપણે”