gu_tn/rom/01/25.md

604 B

they

આ શબ્દ રોમન 1:18 ના “માનવજાત” નો ઉલ્લેખ કરે છે.

who worshiped and served the creation

અહીં “સૃષ્ટિ” એ ઈશ્વરે જે સર્જન કર્યું છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓએ ઈશ્વરે સર્જન કરેલી વસ્તુઓની આરાધના કરી” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

instead of

તેના કરતા