gu_tn/rom/01/24.md

1.5 KiB

Therefore

કારણ કે મેં જે અત્યારે કહ્યું છે તે સત્ય છે

God gave them over to

ઈશ્વરે તેમને તેમાં રહેવાની પરવાનગી આપી

them ... their ... themselves

આ શબ્દો રોમન 1:18 ના “માનવજાત” નો ઉલ્લેખ કરે છે.

the lusts of their hearts for uncleanness

અહીં “તેમના હ્રદયોની વાસનાઓ” એ એક રૂઢિપ્રયોગ છે જે તેઓ દુષ્ટ બાબતો કરવા માંગતા હતા તેને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “નૈતિક રીતે અશુદ્ધ વસ્તુઓ તેઓ ખૂબ ઇચ્છતા હતા” (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

for their bodies to be dishonored among themselves

આ એક સૌમ્યોક્તિ છે જેનો અર્થ છે કે તેઓએ અનૈતિક જાતીય કૃત્યો કર્યા. તમે તેનું સક્રિય સ્વરૂપમા અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અને તેઓએ અનૈતિક અને અધમ જાતીય કૃત્યો કર્યા” (જુઓ: [[rc:///ta/man/translate/figs-euphemism]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])