gu_tn/rev/22/16.md

1.4 KiB

to testify to you

અહીં “તમને” શબ્દ એ બહુવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

the root and the descendant of David

“મૂળ” અને “વંશજો” શબ્દોનો અર્થ સામાન્ય રીતે સમાન જ છે. ઈસુ “વંશજ” હોવાની વાત એ રીતે કરે છે જાણે કે તે “મૂળ” હતું જે દાઉદમાંથી વૃધ્ધિ પામ્યું. શબ્દો ભેગા મળીને ભાર મૂકે છે કે ઈસુ દાઉદના કુટુંબના છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-doublet]])

the bright morning star

ઈસુ પોતાના વિષે વાત કરે છે જાણે કે તે ચમકતો તારો હોય જે ઘણીવાર વહેલી સવારે દેખાય છે અને દર્શાવે છે કે નવો દિવસ શરૂ થવાની તૈયારીમાં છે. તમે પ્રકટીકરણ 2:28 માં “પ્રભાતનો તારો” કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)