gu_tn/rev/02/28.md

1.3 KiB

Just as I have received from my Father

કેટલીક ભાષાઓમાં જણાવવું જરૂરી છે કે શું પ્રાપ્ત થયું હતુ. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જે રીતે મને મારા પિતા પાસેથી અધિકાર મળ્યો છે"" અથવા 2) ""જે રીતે મને મારા પિતા પાસેથી પ્રભાતનો તારો પ્રાપ્ત થયો છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

my Father

આ ઈશ્વર માટે એક મહત્વનું શીર્ષક છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

I will also give him

અહીં ""તેને"" એટલેકે વિજેતાનો ઉલ્લેખ કરે છે.

morning star

આ એક તેજસ્વી તારો છે જે કેટલીકવાર વહેલી પરોઢ થતાં પહેલાં દેખાય છે. તે વિજયનું પ્રતીક હતું. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)