gu_tn/rev/22/10.md

1.3 KiB

Connecting Statement:

દૂત યોહાન સાથે વાત પૂરી કરે છે.

Do not seal up ... this book

કોઈ પુસ્તકને મહોર મારવી એટલેકે તેને કોઈ વસ્તુ વડે બંધ કરવું, જેને(મહોરને) તોડ્યા વગર કોઈપણ વ્યક્તિ માટે અંદરનું વાંચન કરવું અશક્ય છે. દૂત યોહાનને કહે છે કે તારે સંદેશને ગુપ્ત રાખવો નહિ. વૈકલ્પિક અનુવાદ: “ગુપ્ત રાખીશ નહિ ... આ પુસ્તક” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the words of the prophecy of this book

અહીં “વાત/વચનો” એ તેઓએ રચેલા સંદેશાનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 22:7 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: “આ પુસ્તકનો પ્રબોધકીય સંદેશ” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)