gu_tn/rev/22/07.md

699 B

Look!

અહીં ઈસુ બોલવાની શરૂઆત કરે છે. “જુઓ” શબ્દ નીચેની બાબતો પર ભાર મૂકે છે.

I am coming soon!

તે ન્યાય કરવા આવી રહ્યા છે તે સમજી શકાય છે. તમે પ્રકટીકરણ 3:11 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: “હું ન્યાય કરવા માટે થોડીજ વારમાં આવીશ!” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)