gu_tn/rev/03/11.md

1.3 KiB

I am coming soon

તે ન્યાય કરવા આવી રહ્યા છે તેવું સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “હું ન્યાય કરવા આવી રહ્યો છું” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Hold to what you have

ખ્રિસ્તમાં દ્રઢ વિશ્વાસ કરવો તેને જાણે કોઇક વસ્તુને મજબુત રીતે પકડી રાખવી તેમ કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: "" દ્રઢ વિશ્વાસ ચાલુ રાખ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

crown

મુગટ એક માળા હતી, જે મૂળ જૈતૂન ડાળીઓ અથવા લોરેલ પાંદડાની હતી, જે વિજેતા રમતવીરના માથા પર મૂકવામાં આવતો હતો. અહીં ""મુગટ"" ઇનામને દર્શાવે છે. તમે ""મુગટ"" નું અનુવાદ પ્રકટીકરણ 2:10 માં કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)