gu_tn/rev/02/10.md

1.6 KiB

The devil is about to throw some of you into prison

અહીં ""શેતાન"" શબ્દ જે લોકો શેતાનને આધીન થાયછે તેઓ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""શેતાન જલદીથી અન્ય લોકો દ્વારા તમારામાંથી કેટલાકને બંદીખાનામાં નાખશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Be faithful until death

તેઓ તમને મારી નાંખે તો પણ મને વિશ્વાસુ રહો. ""ત્યાં સુધી"" શબ્દનો ઉપયોગનો અર્થ એ નથી કે તમારે મૃત્યુ સમયે વિશ્વાસુ રહેવાનું બંધ કરી દેવું.

the crown

વિજેતાનો મુગટ. આ માળા હતી, જે મૂળ જૈતૂન વૃક્ષની ડાળીમાંથી અથવા લોરેલ વૃક્ષના પાંદડાની હતી, જે વિજેતા રમતવીરના શિર પર મૂકવામાં આવતી હતી.

the crown of life

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) "" મુગટ બતાવે છે કે મેં તમને અનંતજીવન આપ્યું છે"" અથવા 2) "" ઇનામ તરીકે ખરું જીવન જે વિજેતાના મુગટ જેવું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)