gu_tn/rev/19/11.md

1.2 KiB

General Information:

આ એક નવા દર્શનની શરૂઆત છે. યોહાન શ્વેત ઘોડા પર સવારનું વર્ણન કરવાની શરૂઆત કરે છે.

Then I saw heaven open

આ કલ્પનાનો ઉપયોગ નવા દર્શનની શરૂઆતનો ભાવાર્થ સમજાવવા માટે કરવામાં આવ્યો છે. તમે પ્રકટીકરણ 4:1 અને પ્રકટીકરણ 11:19 અને પ્રકટીકરણ 15:5 માં આ વિચારનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

The one riding it

સવાર ઈસુ છે.

It is with justice that he judges and wages war

અહીં ""ન્યાય"" જે યોગ્ય છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે સર્વ લોકોનો ન્યાય કરે છે અને અદલ ઇન્સાફ અનુસાર યુદ્ધ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)