gu_tn/rev/11/19.md

1.5 KiB

Then God's temple in heaven was opened

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પછી કોઈએ આકાશમાં ઈશ્વરનું મંદિર ખોલ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the ark of his covenant was seen within his temple

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં તેમના કરાર કોષને તેમના મંદિરમાં જોયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

flashes of lightning

વીજળી થાય ત્યારે તે કેવી દેખાય છે તેનું વર્ણન તમારી ભાષા પ્રમાણે કરો. તમે પ્રકટીકરણ 4:5 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

rumblings, crashes of thunder

આ મોટા અવાજો છે જેનાથી ગર્જના થાય છે. ગર્જનાના અવાજનું વર્ણન તમારી ભાષા પ્રમાણે કરો. તમે પ્રકટીકરણ 4:5 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.