gu_tn/rev/19/07.md

1.9 KiB

Connecting Statement:

પાછલી કલમ મુજબ વિશાળ જનમેદનીનો અવાજ ચાલુ રહે છે.

Let us rejoice

અહીં ""આપણે"" શબ્દ ઈશ્વરના સર્વ સેવકોનો ઉલ્લેખ કરે છે.

give him the glory

ઈશ્વરને મહિમા આપો અથવા ""ઈશ્વરને આદર આપો

wedding celebration of the Lamb ... his bride has made herself ready

અહીં યોહાન ઈસુ અને તેમના લોકોને સદાકાળને માટે એકસાથે જોડવાની વાત એવી રીતે કરે છે જાણે કે તે લગ્નની ઉજવણી હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Lamb

આ એક યુવાન ઘેટું છે. અહીં તેનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે ખ્રિસ્તનો ઉલ્લેખ કરવા માટે થયો છે.. તમે પ્રકટીકરણ 5:6 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)

has come

વર્તમાનમાં અસ્તિત્વમાં હોય તેને જાણે તે આવી રહ્યું હોય એમ દર્શાવેલ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

his bride has made herself ready

યોહાન ઈશ્વરના લોકોની વાત એવી રીતે કરે છે જાણે કે તેઓ કન્યા હોય જેણે પોતાને લગ્ન માટે તૈયાર કરી છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)