gu_tn/rev/05/06.md

1.4 KiB

General Information:

હલવાન રાજ્યાસનના ઓરડામાં જોવા મળે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

a Lamb

હલવાન"" એ યુવાન ઘેટું છે. અહીં તેનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે ખ્રિસ્તનો ઉલ્લેખ કરવા માટે થયો છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)

seven spirits of God

સાતની સંખ્યા એ સંપૂર્ણતા અને પૂર્ણતાનું પ્રતીક છે. ""સાત આત્માઓ"" ઈશ્વરના આત્મા અથવા ઈશ્વરની સેવા કરનારા સાત આત્માનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 1:4 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)

sent out into all the earth

આ સક્રિય ક્રિયાપદમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓને ઈશ્વરે આખી પૃથ્વી પર મોકલ્યા "" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)