gu_tn/rev/19/04.md

878 B

twenty-four elders

24 વડીલો. તમે પ્રકટીકરણ 4:4 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

the four living creatures

ચાર જીવંત પ્રાણીઓ અથવા ""ચાર જીવંત વસ્તુઓ."" તમે પ્રકટીકરણ 4:6: માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ

who was seated on the throne

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે રાજ્યાસન પર બિરાજમાન હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)