gu_tn/rev/04/06.md

1.4 KiB

a sea of glass

તે કાચ અથવા સમુદ્ર જેવું હતું તે સ્પષ્ટ રીતે વર્ણવી શકાય છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) સમુદ્રને કાચ તરીકે વર્ણવેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""સમુદ્ર કાચની જેમ સરળ હતો"" અથવા 2) કાચને સમુદ્ર તરીકે વર્ણવેલ છે. વૈકલ્પિક અનુવાદ: "" કાચ કે જે સમુદ્રની જેમ ફેલાયેલો હતો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

like crystal

તે કેવી રીતે સ્ફટિકના જેવુ હતું તે સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સ્ફટિક જેવુ સ્પષ્ટ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

In the middle of the throne and around the throne

તરત જ રાજ્યાસનની આસપાસ અથવા ""રાજ્યાસનની નજીક અને તેની આસપાસ

four living creatures

ચાર જીવંત પ્રાણીઓ અથવા “ચાર જીવંત વસ્તુઓ”