gu_tn/rev/18/05.md

1.0 KiB

Her sins have piled up as high as heaven

તે વાણી બાબિલોનના પાપોની વાત કરે છે જાણે કે તે વસ્તુઓનો ઢગલો હોય. વૈકલ્પિક અનુવાદ: ""તેણીના પાપો અગણિત છે જે આકાશ સુધી પહોંચતા ઢગલા સમાન છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

has remembered

તેના વિષે વિચાર્યું અથવા ""ધ્યાન આપવાનું શરૂ કર્યું."" આનો અર્થ એ નથી કે ઈશ્વર કંઈક ભૂલી ગયા હતા જે તેમને યાદ આવ્યું. પ્રકટીકરણ 16:19 માં તમે કેવી રીતે ""મનનાં યાદ કરાવ્યું/મનમાં લાવ્યા"" નું અનુવાદ કર્યું છે તે જુઓ.