gu_tn/rev/16/19.md

1.3 KiB

The great city was split

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ભૂકંપથી મહાનગરના બે ભાગ થઇ ગયા/ વિભાજિત થઈ ગયું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Then God called to mind

પછી ઈશ્વરે સ્મરણ કર્યુ અથવા ""પછી ઈશ્વરે વિચાર કર્યો"" અથવા ""પછી ઈશ્વરે ધ્યાન આપવાનું શરૂ કર્યું."" આનો અર્થ એ નથી કે ઈશ્વર કંઈ ભૂલી ગયા હતા તે યાદ આવ્યું.

he gave that city the cup filled with the wine made from his furious wrath

દ્રાક્ષારસ તેમના કોપનું પ્રતીક છે. લોકોને તે પીવડાવવો તે તેમને શિક્ષા કરવાનું પ્રતીક છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમણે તે નગરના લોકોને દ્રાક્ષારસ પીવડાવ્યો કે જે તેમના કોપને રજૂ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)