gu_tn/rev/17/14.md

1.2 KiB

the Lamb

હલવાન"" એ એક યુવાન ઘેટું છે. અહીં તેનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે ખ્રિસ્તનનો ઉલ્લેખ કરવા માટે થયો છે. તમે પ્રકટીકરણ 5:6 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)

the called ones, the chosen ones, and the faithful ones

આ એક લોકજૂથનો ઉલ્લેખ કરે છે. ""બોલાવેલા"" અને ""પસંદ કરાયેલ"" શબ્દો સક્રિય સ્વરૂપમાં વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેડવામાં આવેલા, પસંદ કરાયેલા અને વિશ્વાસુઓ "" અથવા ""જેઓને ઈશ્વરે તેડ્યા છે અને પસંદ કર્યા છે, જેઓ તેમને વિશ્વાસુ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)