gu_tn/rev/16/17.md

1.2 KiB

Connecting Statement:

સાતમો દૂત ઈશ્વરના કોપનો સાતમો પ્યાલો રેડી દે છે.

poured out his bowl

પ્યાલો"" શબ્દ તેમાં જે છે તેનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 16:2 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""તેના પ્યાલામાંથી દ્રાક્ષારસ રેડ્યો"" અથવા ""તેના પ્યાલામાંથી ઈશ્વરનો કોપ રેડ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Then a loud voice came out of the temple and from the throne

આનો અર્થ એ છે કે કોઈ રાજ્યાસન પર બિરાજમાન છે અથવા જે રાજ્યાસનની નજીક ઊભુ છે તે મોટેથી બોલે છે. કોણ બોલી રહ્યું છે તે સ્પષ્ટ નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)