gu_tn/rev/16/10.md

1.6 KiB

poured out his bowl

પ્યાલો"" શબ્દ તેમાં જે ભરેલું છે તેનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 16:2 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""તેના પ્યાલામાંથી દ્રાક્ષારસ રેડ્યો"" અથવા ""તેના પ્યાલામાંથી ઈશ્વરનો કોપ રેડ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the throne of the beast

આ તે સ્થળ છે જ્યાંથી શ્વાપદ શાસન કરે છે. તે કદાપી તેના રાજ્યના પાટનગરનો ઉલ્લેખ કરી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

darkness covered its kingdom

અહીં ""અંધકાર"" ને જાણે કે ધાબળા જેવું કંઈક હોય એમ કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના આખા રાજ્યમાં અંધકાર વ્યાપી ગયો"" અથવા ""તેનું આખું રાજ્ય અંધકારમય થઈ ગયું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

They chewed

શ્વાપદના રાજ્યમાંના લોકોએ પોતાની જીભો કરડી ખાધી.