gu_tn/rev/16/08.md

1.2 KiB

poured out his bowl

પ્યાલો"" શબ્દ તેમાં જે ભરેલું છે તેનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 16:2 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""તેના પ્યાલામાંથી દ્રાક્ષારસ રેડ્યો"" અથવા ""તેના પ્યાલામાંથી ઈશ્વરનો કોપ રેડ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

it was given permission to scorch the people

યોહાન સૂર્ય વિષે એવું કહે છે જાણે કે તે કોઈ વ્યક્તિ હોય. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: "" સૂર્યથી લોકોને સખતરીતે બાળી નાખ્યા.” (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])