gu_tn/rev/16/06.md

8 lines
661 B
Markdown

# they poured out the blood of the saints and prophets
અહીં ""રક્ત વહેવડાવ્યું"" નો અર્થ મારી નાખવામાં આવ્યા. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ ઈશ્વરના પવિત્ર લોકો અને પ્રબોધકોની હત્યા કરી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
# you have given them blood to drink
ઈશ્વર દુષ્ટ લોકોને તે પાણી પીવા ફરજ પાડશે જેને તેઓએ રક્ત બનાવી દીધું છે.