gu_tn/rev/14/01.md

1.9 KiB

General Information:

“મેં” શબ્દ યોહાનનો ઉલ્લેખ કરે છે.

Connecting Statement:

યોહાન તેના સંદર્શનના હવે પછીના ભાગનું વર્ણન કરવાનું શરૂ કરે છે. ત્યાં હલવાન સમક્ષ 144,000 વિશ્વાસીઓ ઊભા રહેલા છે.

Lamb

હલવાન"" એ એક યુવાન ઘેટું છે. અહીં પ્રતીકાત્મક રીતે ખ્રિસ્તનો ઉલ્લેખ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે પ્રકટીકરણ 5:6 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)

144000

એક સો ચુમ્માલીસ હજાર. તમે પ્રકટીકરણ 7:4 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

who had his name and his Father's name written on their foreheads

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોના કપાળ પર હલવાન અને તેમના પિતાનું નામ લખવામાં આવ્યું હતું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

his Father

ઈશ્વર માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)