gu_tn/rev/12/05.md

825 B

rule all the nations with an iron rod

કડકાઇથી અમલ ચલાવવો તેને જાણે કે લોખંડના દંડથી રાજ કરવું એમ કહેલ છે. તમે પ્રકટીકરણ 2:27 માં આજ શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Her child was snatched away to God

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે ઝડપથી તેણીના બાળકને પોતાની પાસે લઈ લીધો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)