gu_tn/rev/02/27.md

1.5 KiB

He will rule ... break them into pieces

ઇઝરાએલના રાજા વિશે આ જૂના કરારમાંની ભવિષ્યવાણી છે, પરંતુ ઈસુ અહીં એવા લોકો માટે લાગુ કરે છે જેઓને તેમણે દેશો પર અધિકાર આપ્યો છે.

He will rule them with an iron rod

કઠોરતાપૂર્વક અધિકાર ચલાવવો એને લોખંડના દંડથી અધિકાર ચલાવવો એમ કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""તે તેમના પર કઠોરતાપૂર્વક અધિકાર ચલાવશે જાણેકે તેઓને લોખંડના દંડથી મારતો હોય તેમ (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

like clay jars he will break them into pieces

તેમના ટુકડેટુકડા કરી નાખવા એ એક છબી છે જે રજૂ કરે છે: 1) દુષ્ટૉનો નાશ કરે અથવા 2) શત્રુઓને પરાજિત કરશે. વૈકલ્પિક અનુવાદ: "" જેમ માટીના વાસણના ટુકડા કરવામાં આવે તેમ તે તેના દુશ્મનોનો સંપૂર્ણ પરાજય કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)