gu_tn/rev/09/16.md

1.0 KiB

General Information:

અચાનક, ઘોડા પર સવાર 200,000,000 સૈનિકો યોહાનને સંદર્શનમાં દેખાયા. યોહાન હવે અગાઉની કલમમાં ઉલ્લેખ કરેલા ચાર દૂતો વિશે કહેતો નથી.

200000000

આ બાબતને વ્યક્ત કરવાની કેટલીક રીતો છે: ""બસો લાખ/ વીસ કરોડ"" અથવા ""બસો હજાર હજાર"" અથવા ""વીસ હજાર વખત દસ હજાર."" જો તમારી ભાષામાં આ માટે કોઈ વિશિષ્ટ સંખ્યા નથી, તો તમે સમાન મોટી સંખ્યાનું અનુવાદ કરી શકો છો જે તમે પ્રકટીકરણ 5:11 માં અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)