gu_tn/rev/05/11.md

448 B

ten thousands of ten thousands and thousands of thousands

તમારી ભાષામાં એક અભિવ્યક્તિનો ઉપયોગ કરો કે જે બતાવે છે કે તેઓની સંખ્યા વિશાળ છે. વૈકલ્પિક અનુવાદ: ""લાખોલાખ"" અથવા "" હજારોહજાર"" (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)