gu_tn/rev/09/04.md

1.9 KiB

They were told not to damage the grass on the earth or any green plant or tree

સામાન્ય તીડ લોકો માટે અત્યંત ભયાનક છે કારણ કે જ્યારે તેઓ એક ટોળામાં હોય છે ત્યારે તેઓ છોડ અને ઝાડ પરના બધા ઘાસ અને પાંદડા ખાઈ જાય છે. આ તીડોને નુકશાન ન કરવા માટે કહેવામાં આવ્યું હતું.

but only the people

તોડફૉડ કરવી"" અથવા ""નુકસાન પહોંચાડવું"" વાક્ય સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ લોકોને નુકસાન જ પહોંચાડવા માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

the seal of God

અહીં ""મુદ્રા"" શબ્દ એ એક સાધનનો ઉલ્લેખ કરે છે જેનો ઉપયોગ મીણની મુદ્રાને દબાવવા માટે થાય છે. આ કિસ્સામાં સાધનનો ઉપયોગ ઈશ્વરના લોકો પર નિશાની કરવા માટે કરવામાં આવશે. તમે પ્રકટીકરણ 7:3 માં ""મુદ્રા"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરનું નિશાન કરનારું યંત્ર"" અથવા ""ઈશ્વરની મહોર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

foreheads

કપાળ એ ચહેરા પર સૌથી ઊંચે અને આંખોની ઉપર આવેલ છે.