gu_tn/rev/07/03.md

571 B

put a seal on the foreheads

અહીં ""મુદ્રા"" શબ્દ એ નિશાનીનો ઉલ્લેખ કરે છે. આ નિશાની બતાવે છે કે લોકો ઈશ્વરના છે અને તે તેઓનું રક્ષણ કરશે. વૈકલ્પિક અનુવાદ: ""કપાળ પર નિશાની કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

foreheads

કપાળ એ ચહેરાની ઉપર, આંખોની ઉપર હોય છે.