gu_tn/rev/07/11.md

838 B

the four living creatures

આ ચાર પ્રાણીઓનો પ્રકટીકરણ 4:6-8 માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

they fell on their faces

અહીં "" પોતાના માથાં નમાવીને"" એ એક રૂઢીપ્રયોગ છે કે જેનો અર્થ તેઓએ ભૂમિ સુધી નમીને દંડવત પ્રણામ કર્યા. તમે પ્રકટીકરણ 4:10 માં કેવી રીતે “દંડવત પ્રણામ કર્યા"" નું અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ નમ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)