gu_tn/rev/05/12.md

1.3 KiB

Worthy is the Lamb who has been slaughtered

જે હલવાનને મારી નાખવામાં આવ્યું છે તે (કંઇક પામવાને માટે) યોગ્ય/લાયક છે

to receive power, wealth, wisdom, strength, honor, glory, and praise

આ સર્વ બાબતો અગાઉથી જ હલવાન પાસે છે. તે બાબતો હોવાને લીધે સ્તુતિ કરવામાં આવે છે એટલેકે તે બાબતોને પામે છે એવું કહેલ છે..આ અમૂર્ત નામોને દૂર કરવા માટે ફરીથી કહી શકાય છે. તમે પ્રકટીકરણ 4:11 માં સમાન વાક્યનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""માટે દરેક વ્યક્તિએ તેમને માન, મહિમા અને સ્તુતિ આપવા જોઈએ કારણ કે તે પરાક્રમી, ધનવાન, જ્ઞાની અને બળવાન છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-abstractnouns]])