gu_tn/rev/04/11.md

1014 B

our Lord and our God

અમારા પ્રભુ અને ઈશ્વર. આ એક જ વ્યક્તિ છે, કે જે રાજ્યાન પર બિરાજમાન છે.

to receive glory and honor and power

આ એવી બાબતો છે જે ઈશ્વર પાસે હંમેશા હોય છે. તે બાબતો હોવાને લીધે સ્તુતિ કરવામાં આવે છે એટલેકે તે બાબતોને પામે છે એવું કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા મહિમા, માન અને સામર્થ્યને માટે તમારી સ્તુતિ થાઓ"" અથવા ""દરેક તમારી સ્તુતિ કરે કેમ કે તમે મહિમાવાન, માનનીય અને સામર્થ્યવાન છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)