gu_tn/rev/05/08.md

1.6 KiB

the Lamb

આ યુવાન નર ઘેટું છે. અહીં તેનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે ખ્રિસ્તનો ઉલ્લેખ કરવા માટે થયો છે. તમે પ્રકટીકરણ 5:6 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)

twenty-four elders

24 વડીલો. તમે પ્રકટીકરણ 4:4 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

fell down

પગે પડ્યા. તેમના મુખ જમીન તરફ હતા તે દર્શાવતા છે કે તેઓ હલવાનની સ્તુતિ કરી રહ્યા છે. તેઓએ હેતુપૂર્વક આ પ્રમાણે કર્યું હતું; તેઓ આકસ્મિક રીતે પડી ગયા નહોતા.

Each of them

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""દરેક વડીલો અને જીવંત પ્રાણીઓ"" અથવા 2) ""દરેક વડીલો.

a golden bowl full of incense, which are the prayers of the saints

અહીં ધૂપ એ વિશ્વાસીઓ ઈશ્વરને પ્રાર્થના કરે છે તે માટેનું પ્રતીક છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)