gu_tn/rev/04/07.md

772 B

The first living creature was like a lion, the second living creature was like a calf, the third living creature had a face like a man, and the fourth living creature was like a flying eagle

યોહાનને દરેક જીવંત પ્રાણીના શિર કેવા દેખાયા તેને વધુ પરિચિત વસ્તુ સાથે તુલના કરતું દર્શાવેલ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

living creature

સજીવ પ્રાણી અથવા ""જીવંત વસ્તુ."" તમે પ્રકટીકરણ 4:6 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.