gu_tn/php/04/01.md

3.0 KiB

General Information:

જ્યારે પાઉલ કહે છે, ""મારા ખરા જોડીદાર,"" (ગુજરાતી બાઈબલ મુજબ કલમ ૩) ત્યારે ""તું"" શબ્દ એકવચન છે. અહીં પાઉલ તે વ્યક્તિનું નામ કહેતો નથી. પરંતુ તે તેનો ઉલ્લેખ એ દર્શાવવા કરે છે કે સુવાર્તાના ફેલાવા માટે તેણે પાઉલ સાથે કામ કર્યું હતું.(જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

ઐક્યતાના વિષય પર પાઉલ ફિલિપ્પીમાંના વિશ્વાસીઓને કેટલીક વિશિષ્ટ સૂચનાઓ આપવાનું જારી રાખે છે અને ત્યારબાદ પ્રભુ માટે જીવન જીવવા સબંધી સૂચનો આપે છે.

Therefore, my beloved brothers whom I long for

મારા સાથી વિશ્વાસીઓ, હું તમને પ્રેમ કરું છું અને હું તમને જોવાની ખૂબ જ ઇચ્છા રાખું છું

brothers

તમે ફિલિપ્પી 1:12માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ.

my joy and crown

પાઉલ ""આનંદ"" શબ્દના અર્થનો ઉપયોગ એટલા માટે કરે છે કે ફિલિપ્પીની મંડળી તેના આનંદનું કારણ છે. પાંદડામાંથી બનાવવામાં આવેલ ""મુગટ"", જેને મહત્વની રમત જીત્યા પછી વિજેતા વ્યક્તિને સન્માન ચિહ્ન તરીકે તેના માથા પર પહેરાવવામાં આવતો હતો. અહીં ""મુગટ"" શબ્દનો અર્થ છે કે ઈશ્વર સમક્ષ ફિલિપ્પીની મંડળીએ પાઉલ માટે સન્માન ઉપજાવ્યું હતું. વૈકલ્પિક ભાષાંતર: ""તમે મને આનંદ આપો છો કારણ કે તમે ઈસુમાં વિશ્વાસ કર્યો છે, અને તમે મારા કાર્ય માટે મારું ઈનામ અને સન્માન છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

in this way stand firm in the Lord, beloved friends

તેથી પ્રિય મિત્રો, મેં તમને જે રીતે શીખવ્યું છે તે રીતે પ્રભુ માટે જીવવાનું જારી રાખો