gu_tn/php/01/12.md

1.8 KiB

General Information:

પાઉલ કહે છે કે “સુવાર્તાની પ્રગતિ” ને કારણે બે બાબતો બની છે: તેના જેલમાં હોવાના કારણ વિશે રાજ્યદરબારની અંદર અને બહાર ઘણા લોકોએ જાણ્યું છે, અને અન્ય ખ્રિસ્તીઓ હવે સુવાર્તા પ્રગટ કરવાથી ડરતા નથી.

Now I want

અહીં “હમણાં” શબ્દ પત્રના નવા ભાગને ચિહ્નિત કરવા માટે વપરાયેલ છે.

brothers

અહીં આનો અર્થ પુરુષો અને સ્ત્રીઓ બંને સહિત, સાથી ખ્રિસ્તીઓ છે કારણ કે ખ્રિસ્તમાંના બધા વિશ્વાસીઓ એક આત્મિક કુટુંબના સભ્યો છે, અને ઈશ્વર તેમના સ્વર્ગીય પિતા તરીકે છે.

that what has happened to me

પાઉલ તેના જેલમાંના સમય વિશે વાત કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “તે બાબતો મારે સહન કરવી પડી કેમ કે ઈસુ વિશે ઉપદેશ કરવાને કારણે મને જેલમાં નાખવામાં આવ્યો હતો” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

has really served to advance the gospel

તે વધુ લોકોને સુવાર્તા સાંભળવાનું કારણ બન્યો