gu_tn/php/03/13.md

1.8 KiB

Brothers

તમે ફિલિપ્પીઓ 1:12માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ.

I myself have yet grasped it

ખ્રિસ્ત પાસેથી આત્મીક વાનાં પ્રાપ્ત કરવા વિશે વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે પાઉલ તે વાનાંઓને તેના હાથોથી પકડી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ સર્વ વાનાં હજી મેં પડકી લીધાં છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

I forget what is behind and strain for what is ahead

હરીફાઈમાં દોડતા દોડવીરને જેમ પૂર્ણ થયેલ હરીફાઈના ભાગની ચિંતા રહેતી નથી પરંતુ તે ફક્ત આગળ બાકી રહેલ હરીફાઈ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમ પાઉલ પોતાનાં ધાર્મિક ન્યાયી કૃત્યોને બાજુએ રાખી ફક્ત ખ્રિસ્તે તેની સમક્ષ જે દોડ પૂર્ણ કરવાને રાખી છે તે પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભૂતકાળમાં મેં જે કર્યું છે તે મારા માટે મહત્વનું નથી; હું ફક્ત જે આગળ છે તેના માટે સખત મહેનત કરું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)