gu_tn/mrk/13/intro.md

1.3 KiB

માર્ક13સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તે વાંચવાનું સરળ બને. 13:24-25ની કવિતાઓ સાથે યુએલટી આમ કરે છે, જે જૂના કરારના શબ્દો છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટખ્યાલો

ખ્રિસ્તનું બીજું આગમન

ઈસુએતેમના બીજા આગમન પહેલા શું થશે તે વિષે ઘણું કહ્યું (માર્ક 13:6-37). તેમણે તેમના અનુયાયીઓને કહ્યું કે તેમના આવ્યા અગાઉ જગતમાં ભૂંડી બાબતો થશે અને તેમને ભૂંડી બાબતો થશે,પરંતુ તેઓએ તેમના બીજા આગમન માટે કોઈપણ સમયે તૈયાર રહેવાની જરૂર છે.