gu_tn/mrk/13/06.md

748 B

they will lead many astray

અહીં ""ભુલાવે નહી""એ કોઈ વ્યક્તિને અસત્ય માનવા માટે સમજાવવાનું એક રૂપક છે. બીજુઅનુવાદ: ""તેઓ ઘણા લોકોને છેતરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

in my name

શક્ય અર્થો આ પ્રમાણે છે1) ""મારા અધિકારનો દાવો કરવો"" અથવા 2) ""દાવો કરે છે કે ઈશ્વરે તેમને મોકલ્યા છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

I am he

હું ખ્રિસ્ત છું