gu_tn/mrk/08/16.md

923 B

It is because we do not have bread

આ વાક્યમાં, એમ જણાવવું મદદરૂપ થઈ શકશે કે ""તે"" ઈસુએ જે કહ્યું હતું તેનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ:""આપણી પાસે રોટલી નથી માટેજ તેમણે કહ્યું હશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

we do not have bread

નથી"" શબ્દ અતિશયોક્તિ છે. શિષ્યો પાસે એક રોટલી હતી (માર્ક 8:14)), પરંતુ તે રોટલી તદ્દન નહોય તેના કરતાં બહુ અલગ નહોતી.બીજું અનુવાદ: ""ખૂબ ઓછી રોટલી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)