gu_tn/mrk/08/14.md

1.2 KiB

Connecting Statement:

જ્યારે ઈસુ અને તેના શિષ્યો હોડીમાં હતા, ત્યારે તેઓએ ફરોશીઓ અને હેરોદ વચ્ચે સમજણના અભાવ વિષે ચર્ચા કરી હતી, જોકે તેઓએ ઘણા ચિહ્નો જોયા હતા.

Now

આ વાર્તાનો ઉપયોગ અહીં મુખ્ય વાર્તા પંક્તિમાં વિરામ દર્શાવવા માટે થાય છે. અહીં લેખક શિષ્યો રોટલી લાવવાનું ભૂલી જતા હોવાની પ્રૂષ્ઠભૂમિની માહિતી જણાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

except for one loaf

તેમની પાસે કેટલી ઓછી રોટલી હતી તેના પર ભાર મૂકવા માટે ""વધુ નહીં"" નકારાત્મક વાક્યનો ઉપયોગ થાય છે. બીજું અનુવાદ: ""ફક્ત એક રોટલી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)