746 B
746 B
Connecting Statement:
પછી ઈસુ લોકોને ઈશ્વરના રાજ્યને સમજાવવા માટે દ્રષ્ટાંતકહે છે કે, જે તેમણે પછીથી તેમના શિષ્યોને સમજાવ્યું. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)
like a man who sows his seed
ઈસુએ ઈશ્વરના રાજ્યને એક ખેડૂત સાથે સરખાવ્યું છે જે પોતાના બીજ વાવે છે. બીજું અનુવાદ: ""જેમકે ખેડૂત કે જે બીજ વાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)