gu_tn/mrk/04/26.md

8 lines
746 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Connecting Statement:
પછી ઈસુ લોકોને ઈશ્વરના રાજ્યને સમજાવવા માટે દ્રષ્ટાંતકહે છે કે, જે તેમણે પછીથી તેમના શિષ્યોને સમજાવ્યું. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-parables]])
# like a man who sows his seed
ઈસુએ ઈશ્વરના રાજ્યને એક ખેડૂત સાથે સરખાવ્યું છે જે પોતાના બીજ વાવે છે. બીજું અનુવાદ: ""જેમકે ખેડૂત કે જે બીજ વાવે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-simile]])