gu_tn/mrk/04/23.md

1.9 KiB

If anyone has ears to hear, let him hear

ઈસુ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે હમણાં તેમણે જે કહ્યું છે તે મહત્વપૂર્ણ છે અને તેને સમજવા તેમજમાટે અમલમા મૂકવાથોડો પ્રયત્ન કરવો પડશે. અહીં ""કાન સાંભળવા માટે"" વાક્ય સમજવા અને પાલન કરવાની ઇચ્છા માટેનું એક રૂપક છે. માર્ક 4:9 માં તમે સમાન વાક્યનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. બીજું અનુવાદ: ""જો કોઈ સાંભળવા માંગે છે,તો તે સાંભળે"" અથવા ""જો કોઈ સમજવા તૈયાર છે, તો તે સમજે અને તેનું પાલન કરે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

If anyone ... let him hear

કેમ કે ઈસુ સીધા જ તેમના શ્રોતાઓ સાથે વાત કરી રહ્યાંછે, તમે અહીં બીજા વ્યક્તિનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. માર્ક 4:9 માં તમે સમાન વાક્યનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. બીજું અનુવાદ: ""જો તમે સાંભળવા માંગો છો, તો સાંભળો"" અથવા ""જો તમે સમજવા માંગતા હો, તો સમજો અને તેનું પાલન કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)