1.4 KiB
1.4 KiB
Whoever has ears to hear, let him hear
ઈસુ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે હમણાં તેમણે જે કહ્યું છે તે મહત્વપૂર્ણ છે અને તેને સમજવા તેમજમાટે અમલમા મૂકવા થોડો પ્રયત્ન કરવો પડશે.. અહીં ""કાન છે"" વાક્ય સમજવા અને પાલન કરવાની ઇચ્છા માટેનું એક રૂપક છે. બીજું અનુવાદ: ""જેસાંભળવાતૈયાર છે, એ સાંભળે” અથવા ""જે કોઇસમજવા તૈયાર છે, તે સમજે અને પાલન કરે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)
Whoever has ... let him
ઈસુ સીધા જ તેના શ્રોતાઓ સાથે વાત કરી રહ્યા હોવાથી, તમે અહીં બીજા વ્યક્તિનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. બીજું અનુવાદ: ""જેને કાન હોય તે સાંભળે"" અથવા ""જેસમજવા તૈયાર છે, તે સમજે અને પાલન કરે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)