gu_tn/mat/23/25.md

999 B

Woe to you ... hypocrites!

ઢોંગીઓ…તે તમારા માટે કેટલું ભયંકર હશે! જુઓ માથ્થી 11:21 માં તમે આનો અનુવાદ કેવી રીતે કર્યો છે.

For you clean the outside of the cup and of the plate, but inside they are full of greed and self-indulgence

આ એક રૂપક છે જેનો અર્થ છે કે અન્ય લોકો સમક્ષ શાસ્ત્રીઓ અને ફરોશીઓ બહારથી શુદ્ધ દેખાય છે, પરંતુ અંદરથી તેઓ દુષ્ટ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

they are full of greed and self-indulgence

બીજાઓ પાસે જે છે તે મેળવવાની લાલચ તેઓ રાખે છે અને પોતાના લાભ માટે કાર્ય કરે છે.