gu_tn/mat/11/21.md

3.0 KiB

Woe to you, Chorazin! Woe to you, Bethsaida!

ઈસુ ખોરાઝીન અને બેથસૈદા શહેરોના લોકોને સંબોધીને કહે છે કે જાણે કે તેઓ તેમનું સાંભળતા હોય, પરંતુ તેઓ સાંભળતા ન હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-apostrophe)

Woe to you

તે તમારા માટે કેટલું ભયંકર હશે. અહીં ""તમે"" શબ્દ એકવચન છે અને તે શહેરનો નિર્દેશ કરે છે. જો શહેરની જગ્યાએ લોકોનો ઉલ્લેખ કરવો વધુ સ્વાભાવિક હોય, તેથી તમે તેને બહુવચન ""તમે"" તરીકે અનુવાદ કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Chorazin ... Bethsaida ... Tyre ... Sidon

આ શહેરમાં રહેતા લોકો માટે આ શહેરનું નામ એક રૂપક છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/translate-names]])

If the mighty deeds ... in sackcloth and ashes

ઈસુ ભૂતકાળમાં બની શકી હોત તેવી કાલ્પનિક પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યાં છે, પરંતુ તે બની નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)

If the mighty deeds had been done in Tyre and Sidon which were done in you

આને સક્રિય સ્વરૂપ સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે પરાક્રમી કાર્યો મેં તમારી મધ્યે કર્યા છે તે જો મેં તૂર અને સિદોનના લોકો મધ્યે કર્યા હોત તો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

which were done in you

અહીં ""તમે"" બહુવચન છે અને ખોરાઝીન અને બેથસૈદાનો ઉલ્લેખ કરે છે. જો તે તમારી ભાષા માટે વધુ પ્રાકૃતિક છે, તો તમે શહેરોના લોકોનો ઉલ્લેખ કરવા માટે બે શહેરોને બહુવચનના રૂપમાં ""તમે"" તરીકે ઉલ્લેખી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

they would have repented long ago

સર્વનામ “તેઓ” એ તૂર અને સિદોનના લોકોને ઉલ્લેખે છે.

would have repented

બતાવ્યુ હોત કે તેઓ તેમના પાપો માટે દિલગીર છે.