gu_tn/mat/23/23.md

1.2 KiB

Woe to you ... hypocrites!

ઢોંગીઓ…તે તમારા માટે કેટલું ભયંકર હશે! જુઓ (માથ્થી 11:21માં આનો અનુવાદ તમે કેવી રીતે કર્યો છે.)

mint and dill and cumin

આ વિવિધ પાંદડા અને બીજ છે જેનો ઉપયોગ ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)

you have left undone

તમે તેનું પાલન કર્યું નથી

the weightier matters

સૌથી મહત્વની બાબતો

But these you ought to have done

તમારે આ મહત્વના નિયમો પાળવાની જરૂર હતી

and not to have left the other undone

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઓછા મહત્વપૂર્ણ નિયમોને પાળવાની સાથે સાથે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)