gu_tn/mat/23/13.md

3.8 KiB

General Information:

ઈસુ આકાશના રાજ્ય વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એક ઘર હોય, જેનો દરવાજો ફરોશીઓ બહારથી બંધ કર્યો છે કે જેથી તેઓ અથવા બીજા કોઈપણ તે ઘરમાં પ્રવેશી શકે નહીં. જો તમે ઘરના રૂપકનો ઉપયોગ કરો નહીં, તો ""બંધ"" અને ""પ્રવેશ"" ના સર્વ શબ્દોને બદલવાનું ભૂલશો નહીં. ઉપરાંત, ""આકાશનું રાજ્ય"" શબ્દસમૂહ જે આકાશમાં રહેતા ઈશ્વરનો ઉલ્લેખ કરે છે, અને ફક્ત માથ્થીની સુવાર્તામાં જ દ્રશ્યમાન થાય છે. ""આકાશ” માટે તમારી ભાષાના શબ્દનો ઉપયોગ તમારા અનુવાદમાં કરો. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

Connecting Statement:

ઈસુ ધાર્મિક આગેવાનોના તેમના પાખંડના કારણે ઠપકો આપે છે.

But woe to you

તે તમારા માટે કેટલું ભયંકર હશે! જુઓ આનો અનુવાદ તમે માથ્થી 11:21 માં કેવી રીતે કર્યો છે.

You shut the kingdom of heaven against people. For you do not enter it yourselves, and neither do you allow those about to enter to enter

ઈશ્વરનું શાશન તેમના લોકો પર એટલે આકાશના રાજ્ય, જેના વિશે ઈસુ વાત એ રીતે કરી રહ્યા છે જાણે કે તે એક ઘર હોય, જેનો દરવાજો ફરોશીઓ બહારથી બંધ કર્યો છે કે જેથી તેઓ અથવા બીજા કોઈપણ તે ઘરમાં પ્રવેશી શકે નહીં. ""આકાશનું રાજ્ય"" શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં જ આ દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો તમારા અનુવાદમાં ""આકાશ” માટે તમારી ભાષાના શબ્દનો ઉપયોગ કરો. વૈકલ્પિક ભાષાંતર: ""તમે લોકોને આકાશના રાજ્યમાં પ્રવેશ કરવાનું અશક્ય બનાવો છો... તમે તેમાં પ્રવેશતા નથી ... જેઓ તેમાં પ્રવેશ પામવા ઈચ્છતા હોય તેઓને તમે પ્રવેશ પામવા દેતા નથી"" અથવા ""તમે લોકોને ઈશ્વરનો સ્વીકાર કરતા અટકાવો છો, જે ઈશ્વર આકાશમાં રહે છે, સ્વર્ગમાં એક રાજા તરીકે ...તમે તે ઈશ્વરનો રાજા તરીકે સ્વીકાર કરતા નથી ...અને જેઓ તે ઈશ્વરને રાજા તરીકે સ્વીકારવા તૈયાર હોય તેઓ માટે તેમ કરવું તમે અશક્ય બનાવો છો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])